લાયકાત

અમે ઉચ્ચ ગુણવત્તાના શિક્ષણ અને અભ્યાસેતર પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણી પ્રદાન કરીએ છીએ.

 

શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે ઉંમર માપદંડ

પેહેલુ – ધોરણ –  પહેલી જુન ના રોજ 5 વર્ષ .
પ્રવેશથી સંબંધિત તમામ બાબતોમાં નિર્ણય કરવાનો અધિકાર મૅનેજમેન્ટ પાસે અનામત છે.

પ્રવેશ ની પ્રક્રિયા

પગલું – 1

શાળા અને બસ રૂટ વિશેની મૂળભૂત માહિતી મેળવવા માટે માતાપિતાને કાઉન્સેલરનો સંપર્ક કરવો પડશે.

પગલું – 2

સલાહકાર માતાપિતા પાસેથી સંમતિ પત્ર પ્રાપ્ત કર્યા પછી પ્રવેશ માટેના તમામ આવશ્યક દસ્તાવેજો સાથે, એલ.ઓ.સી. માં દર્શાવ્યા મુજબ નિર્ધારિત સમય મુજબ ફી ચૂકવવાની રહેશે.

પ્રવેશ માટે આવશ્યક દસ્તાવેજો

1. પ્રવેશની ખાતરી સમયે.

પ્રવેશ ફોર્મ

જન્મ પ્રમાણપત્ર

તબીબી ફોર્મ

પરિવહન ફોર્મ

(ચાર) પાસપોર્ટ કદ વિદ્યાર્થી અને માતા પિતાના ફોટો

2. શૈક્ષણિક સત્રના પ્રારંભ સમયે

શાળા છોડવાના પ્રમાણપત્ર

અગાઉના વર્ષની માર્કશીટ(ફોટો કૉપિ)

આધાર કાર્ડ(ફોટો કૉપિ)

 

પ્રવેશ ૨૦૨૦-૨૧ માટે: અરજી 

 ધોરણ ૧ થી ૮ અને ધોરણ ૯ અને ૧૦ માટેનું પ્રવેશ ફોર્મ (તમામ માહિતી અંગ્રેજી કેપિટલ અક્ષરમાં જ ભરવી)

પહેલેથી જ આપણી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ ફોર્મ ભરવાની જરૂર નથી.

 આદરણીય વાલીશ્રી અને વિદ્યાર્થી મિત્રો, લોકડાઉનના પરિણામે નવા વર્ષ ૨૦૨૦-૨૧ માટે ધોરણ ૧ થી ૮ અને ધોરણ ૯ અને ૧૦ માટે પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરવામાં આવેલ છે.

વિદ્યાર્થીમિત્રો, ધોરણ ૧ થી ૮ અને ધોરણ ૯ અને ૧૦ માં ડૉ. રામભાઈ એમ. પટેલ સ્કૂલ, કડી માં પ્રવેશ લેવા માટે આ ફોર્મમાં તમામ માહિતી ભરી SUBMIT કરવાથી તમારું Registration કરી શકાશે. જેથી તમારો સંપર્ક કરી તમારું Admission Confirm કરી શકાય.

શાળામાંથી તમારા મોબાઈલ ઉપર Admission Confirm નો મેસેજ આવ્યા બાદ જ તમારું Admission confirm થયું છે તેમ માનવું.

રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં અગ્રતા આપવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.

વધારે માહિતી માટે નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક કરવો.
(1) ઓફિસ – 94263 27668
(2) કેતુલ પટેલ – 84909 80123
(3) એસ.એમ. પટેલ – 99986 62496

એડમિશન માટે રૂબરૂ આવો ત્યારે નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ સાથે લાવવા.

1- વિદ્યાર્થીની ઓરીજનલ એલ.સી તથા ઝેરોક્ષ. (ધોરણ ૧ માં પ્રવેશ માટે જન્મનો દાખલો)
2- વિદ્યાર્થીની માર્કશીટની ઝેરોક્ષ.
3- વિદ્યાર્થીની આધારકાર્ડની ઝેરોક્ષ.
4- તાજેતરના માતા-પિતા તથા વિદ્યાર્થીના ૨-૨ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ
5- નિયત ફી

નોંધ : – ઉપરના ૧ થી ૩ ડોક્યુમેન્ટ્સ નીચેના નંબર પર WHATSAPP કરવા.
(1) કેતુલ પટેલ – 84909 80123
(2) એસ.એમ. પટેલ – 99986 62496